SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંથુનાથ જિન સ્તવન [ પ૭૭ ધર્મચક્રવતિ પદવી પામી, એ પ્રભુ માહેર અંતરજામી; સા સત્તર ભેદ શું સંયમ પાળી, સત્તરમે જિન મુગતિ સંભાળી. તેને ધ્યાને જે નિત રહીએ, જે તેહની આણ નિરવહીઓ સા. તો ખાઈક ભાવે ગુણ આવે, સાહિબ સેવક ભેદ ન પાવે. સા. વારંવાર સુપુરૂષને કહેવું, તે તે ભરીયા ઉપર વહેવું; સા. જ્ઞાનવિમલ ભાવે કરી જોવે, તો સેવક મનવાંછિત હવે. સા. - શ્રી યશોવિજયજી કૃત (૭૬૫) સાહેલાં હે કુંથ જિનેસ દેવ, રતન દીપક અતિ દીપતો હે લાલ; સાહેલ હે મુજ મન મંદિર માંહે,આવે જે અરિબલ જીપતો હે લાવ સાહેલાં હે મિટે તે મોહ અંધાર, અનુભવ તેજે જળહળ હે લાહ સાહેલાં હે ધુમ કખાય ન રેખાચરણ ચિત્રામણ નવિ ચળે હો લાઇ સાહેલાં હું પાત્ર કર્યો નહિ હેઠ, સુરજ તેજે નવિ છુપે હે લાલ; સાહેલાં હે સર્વ તેજનું તેજ, પહેલાંથી વધે છે હે લાલ. ૩ સાહેલાં હે જેહ મરૂતને ન ગમ્ય,ચંચલતા જે નવિ લહે હો લા. સાહેલાં હે જેહ સદા છે રમ્ય, પુષ્ટ પણે નવિ કૃશ લહે હો લાઇ સાહેલાં હે પુદગલ તેલ ન ખેપ, તેહ ન શુદ્ધ દશા દહે હો લાલ; સાહેલાં હે શ્રીનવિજય સુશીશ,વાચક જશ એણિપરે કહે છે, (૭૬૬) સુખદાયક સાહિબ સાંભળે, મુજને તુમડ્યું અતિ રંગ રે; તુહે તે નિરાગી હુઈ રહ્યા, એ એક રંગ રે. સુખ. ૧ ૧ પવન. ૨ સુંદર, ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy