SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ S? ] ૧૧પ૧ સ્તવન મજીયા (૭૬૩) મુજ અરજ સુણે સુજ પ્યારા,સાચી ભગતિથી કિમ રહેા ન્યારા રે; સનેહી મેારા, કુંથ્રુ જિષ્ણુ દ કરો કરૂણા. ૧ હું તે। તુમ દરિશણુના અરથી, ઘટે કિસ કરી શકે કરથી રે; સ૦ થઇગિરૂઆ એમ જે વિમાશે,તે તે મુને હાય છે તમાસા રે.સ૦ ૨ લલચાવીને જે કીજે, કિમ દાસને ચિત પતીજે રે; સનેહી પદ મેાટે કહાવા માટા,જિષ્ણુ તિણુ વાતે' ન હુએ ખાટા રે.સ૦૩ મુજ ભાવ મહેલમે' આવેા, ઉપશમ રસ પ્યાલા ચખાવે રે; સ૦ સેવકના તેા મન રીઝે, જો સેવકનું કારજ સીઝર રે. સનેહી ૪ મન મેળુ થઇ મન મેળા, ગ્રહે આવી મગ ન અવહેલો રે; સ૦ તુમે બ્લૂણા છે. એ કરૂ' લીલા, પણ અથ સરહે કરી સીલા રે.પ પ્રભુ ચરણ સરાહ લેહવું, ફળ પ્રાપતી લેણું લેવુ' રે; સ૦ કવી રૂપવિજય જયકારી, કહે માહન જિન બલિહારી. સ૦ ૬ શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત ( ૭*૪) કુંથ્રુ જિષ્ણુદેં સદા મનવસીએ, તું તેા દૂર જઇ પ્રભુ વસીએ; સાહિબા રંગીલા હુમારા, મેહુના શિવસ`ગી. WASTEST TENSE ^^^^^^^^^^^ છઠ્ઠો ચક્રી ખટખ’ડ સાથે, અભ્ય'તર જિમ ખટ રિપુ આંધે. ૧ ત્રિપટ્ટી ગગ ઉપકૐ, નવનિધિ સિદ્ધિ ઉતક ઠે; સાહિબા કોઇ અજેય રહ્યો નહિં દેશ, તિમ કા ન રહ્યા કનિવેશ, સા ૧ મેાટા, ૨ સિદ્દ થાય. ૩ રસ્તા ૪ તરડા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy