SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંથુનાથ જિન સ્તવન [૫૫ - - - ક , W - અસ્તિ સ્વભાવ જે રૂચી થઈ રે, ધ્યાત અતિ સ્વભાવ દેવચંદ્ર પદ તે લહે છે, પરમાનંદ જમા રે. કુંથુ. ૧૦ શ્રી મોહનવિજયજી કૃત (૭૬૨) કુંથુ જિર્ણોદ કરૂણા કરે, જાણી પિતાને દાસ; સાહિબા મેરા. શું જાણું અલગા રહ્યા, જાણ્યું કે આવશે પાસ. સાહિબા. ૧ અજબ રંગીલા પ્યારા, અકલ અલમી ન્યારા; પરમ સનેહી માહરી વીનતી. અંતરજામી વાલ્હા, જો મીટ સિલાય; સાહિબા ખીણ મ હસે ખીણમાં હસેઈમ પ્રીત નિવાહ કિમ થાય.સા.૨ રૂપી હા તો પાલવ ગ્ર, અરૂપીને શું કહેવાય; સાહિબા. કાન માંડ્યા વિના વારતા, કહોને છ કિમ બકાય. સાહિબા. ૩ દેવ ઘણા દુનિયામાં અછે, પણ દીલ મેળ નવિ થાય; સા જિણ ગામે જાવું નહિ, તે વાટ કહે શું પૂછાય. સા. પ૦ ૪ મુજ મન અંતરમુહૂર્તને, મેં ગ્રહ્યો ચપળતા દાવ; સાહિબા પ્રીતિ સમે તે જેઉં કહે, એ શે સ્વામી સ્વભાવ. સા૫૦ ૫ અંતર છે મળિયાં પછે, નવિ મળિયે પ્રભુ મૂળ; સાહિબા કુમાર કિમ કરવી ઘટે, જે થયે નિજ અનુકૂલ. સા. ૫૦ ૬ જાગી હવે અનુભવ દશા, લાગી પ્રભુ શું પ્રીત; રૂપવિજય કવીરાયને, કહે મેહન રસ રીત. સા. ૫૦ ૭ ૧ નિભાવ ૨ કરડી નજર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy