________________
પછ૪]
૧૧૫૧ શtવન મંજુષા
-
-
-
મન દુરારાધ્ય તે વસિ આપ્યું, તે આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણું હો. ૯
શ્રી દેવચંદ્રજી કૃત
(૬૧) સમવસરણ બેસી કરી રે, બારહ પરખદમાં હિં, વસ્તુ સ્વરૂપ પ્રકાશતા રે,કરૂણકર જગનાહ રે. કુંથુ જિનેસરૂ.૧ નિરમલ તુજ મુખ વાણું રે, જે શ્રવણે સુણે તેહીજ ગુણ મણિ ખાણી રે.
કુંથુ. ૨ ગુણપર્યાય અનંતતા રે, વળી સ્વભાવ અગાહ, નય ગમ ભંગ નિક્ષેપના રે, હેય દેય પ્રવાહ રે. કુંથુ ૩ કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધ; શ્રણ મુખ્યતા વચન મેં રે, ગ્યાન તે સકલ સમૃદ્ધ રે. કું. ૪ વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામ; ગ્રાહક અવસર બેધથી રે, કહવે અર્પિત કામે રે. કુંથુ. ૫ શેષ અનપિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા ધ; ઊભય રહિત ભાસન હવે રે, પ્રગટે કેવલ બેધ. છતિ પરીણતિ ગુણ વર્ણના રે, ભાસન ભેગ આણંદ; સમ કાળે પ્રભુ તારે રે, રમ્ય રમણ ગુણવંદ રે. કુંથુ) ૭ નિજ ભાવે સીઅ અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રે, સીએ તે ઊભય સ્વભાવે રે. કુંથુ. ૮ અસ્તિ સ્વભાવ જે આપણે રે, રૂચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ હેતે રે. કુંથુરા ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org