________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન
[ પ૭૩
-
-
ઈતણા દિન તે વચન ભલાઈ, કુંથુનાથ કરી મુઝ કાઈ, પિતાની લાજ વડાઈ દે, અવિચલ પદવી ઋષભ મનાઈ.
શ્રી આનંદઘનજી કુત.
(૭૬૦) કુંથુજિન મનડું કિમહી ન બાજે; જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભારે હો. ૧ રજની વાસ વસતી ઉજડ, ગયણ પાયાલે જાયે; સાપ ખાયને મેહડું છું, એહ ઉખાણ ન્યાયે હે. કુંથુ. ૨ મુગતિ તણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યા; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અલગ પાસે હો. કુંથુ ૩ આગમ આગમધરને હાથે, નવે કિણ વિધિ કું; કિહાં કિણ જે હઠ કરી હટકું તો વાળ તણે પરે વાંકું હે. ૪ જે ઠગ કહું તો ઠગતું ન દેખું, સાહુકાર પિણ નહિ, સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહિ હે. ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલ; સુર નર પંડીત જન સમજાવે, સમજે ન માહરે સાલે છે. ૬ મહે જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન ઝેલે છે. કુંથુ. ૭ મન સાધ્યું તિણે સઘળું સાધ્યું, એહ વાત નહિ બેટી; ઈમ કહે સાધ્યું તે નવિ માનું, એકહી વાત છે મોટી છે. કુ૮ ૧ રાત્રિ ૨ દિવસ ૩ આકાશ ૪ પાતાલ ૫ વગર મહેનતે ૬ સાપ ૭ ગાંડા જેવો.
કાલા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org