________________
શ્રી કુંથુનાથ જિન સ્તવન શ્રી ઋષભસાગરજી કૃત.
(૭૯) દરસન પ્રાણજીવન મેહિ દીજઈ, વિનુ દરસન મે મન ન પતી જે; સેવા નિત નિત નવલી કી જઈ, તું તો સાહિબ કિમી ન રીઝઈ. ૧ હું તો તેહ સાહિબ તું સેઈ, તુમ કથન ન લો કોઈ, પ્રભુજી પરસન ન હવે તઈ, ઈમ નિરવાહ કેતા દિન હોઈ. ૨ મે તુઝ ઉપરિ માંડી મંડ, ઘણે શેક કરિ કી જઈ ઘમંડ; ડેલાં હીજ દે દંડ, તુમચી વરતું અણુ અખંડ. ૩ ભગવંત તુઝનઈ પાયે ભમતાં, વચન રચન કહો મનગમતાં; તે તે સાહિબ સાહી સમતા, માહરઈ છઈ તુઝ ઉપરિ મમતા. ૪ જગમે દાતા ન કહીત, દેન કહે નટિ જાય ન ચિત્ત; આલ ન પૂગઈ કરિ અવસર ચિત્ત, તે પિણ તો ઉપરિ પરતીતિ. ૫ વાર વારસ્યું કહિજે કહ, પણ તે એહી લહણ; આગલિ પાછલિ જે હવે દે, તો વચન બિદ ઉપરિ લહશે. ૬ મેરા મન પ્રભુ સેતી અટક્યા, ભેદ ન પાઉં તુમચા ઘટકા, તતવિરિયાં હસિ કરિ દે સટકા વાતારી વાતર તાલ્યાંરા પટકા. ૭ સુરરાય સુત તુમહી ન ટરણા, એતે મઈ કીધી આચરણ; ધાર્યા સે હમ તુમ ચિત્ત ધરણા એતે પરિ ઈતના કયા કરણ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org