SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર | ૧૧૫૧ સ્તવન મંજૂષા - - - - - - - - ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણું, ગુણ લેઈ ઘડિયું અંગ લાલ રે, ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉત્ત. લાલ રેજગ ૪ ગુણ સઘલા અંગે કર્યા, દૂર કયાં સવિ દોષ લાલ રે; વાચક જ વિજયે યૂ, દે સુખનો પિષ લાલ રે. જગોપ (૧૦) ભાષભ જિનંદા રાષભ જિનંદા, તૂ સાહિબ હું છું તુજ બંદા; તુજ શું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણશું રહ્યું માચી. –20ષભ૦ ૧ દીઠાં દેવ રૂચે ન અનેરા, તુજ પાખલિ ચિતડું દીએ ફેરા સ્વામી શું કામણુડું કીધું, ચિતડું અમારું ચોરી લીધું. –ષભ૦ ૨ પ્રેમ બંધાણે તે તો જાણે, નિરવહશે તે હશે વખાણ વાચક જસ વિનવે જિનરાય, બાંહ્ય રહ્યાની તુજને લાજ. –ષભ૦ ૩ (૧૧) રાષભદેવ નિતુ વાંદિએ શિવ સુખને દાતા, નાભિ નૃપતિ જેહને પિતા મરુદેવી માતા; નયરી વિનીતા ઉપને વૃષભ લાંછન સેહે, સેવનવન સહામણા દીઠડે મન મેહે હાંરે દીઠડે મન મેહે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy