SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ નિ સ્તવન [ ૨૯ ૧ અચ્યુત અમર વિદેહમાં, વજ્રનાભ ચક્રધાર લાલરે; છ જણ સાર્થિ સંજર્મિ, મધે જિનપદ સાર લાલરે. પ્રથમ૦ ૪ સોરથમાં ઉપના, તિહાંથી ઋષભ અવતાર લાલરે; ઇકખાગ ભૂમિ સાહામણી,આદિધમ કહેનાર લાલરે, પ્રથમ૦ ૫ કુલગર નાભિ રિંદને, મરૂદેવીને નદૈ લાલરે વૃષભ લઈન કચન વને, સેવે સુરનર ઈંદ લાલરે. પ્રથમ૦ ૬ ગૃહવાસે પણ જેને, કલ્પદ્રુમ ફલભાગ લાલરે; પાણી ખીર સમુદ્રનુ', પૂરે સુરવર લેગ લાલરે. પ્રથમ છ યુગલા ધમ નિવારણેા, તારણા ભવજલ રાશિ લાલ જ્ઞાનવિમલસૂરિંદની, પૂરા વતિ આશ લાલરે પ્રથમ૦ ૮ વ ઉપાધ્યાય શ્રીયોાવિજયજી કૃત (e) જગજીવન જગ વાલ હા, મરૂદેવીના નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિદ્ધિ આણુંદ લાલ રે, જગ૦ ૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ; વદન તે શારદ ચંદલા, વાણી અતિ િરસાલ લાલ રે. જગ૦૨ લક્ષણ અંગે વિરાજતા, અહ્રિય સદ્ગુસ ઉદાર લાલ રે; રેખા કરચરણાર્દિકે, અભ્ય'તર નહ્રિ પાર લાલ રે, જગ૦ ૩ ૧ ચક્રવર્તી ૨ વર્ણ. ૩ પવૃક્ષ, ૪ સંસાર સમુદ્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy