________________
૨૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
--
--
-
-
-
-
-
---*
નાણરયણ પામી એકાતે, થઈ બેઠા મેવાસી તે મહેલે એક અંશ જે આપ, તે વાતે સાબાશી.
હે પ્રભુજી ! ૪ અક્ષયપદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય; શિવપદ દેવા જે સમરથ છે, તે જશ લેતાં શું જાય ?
હો પ્રભુજી ! ૫ સેવા ગુણ રંજ્યા ભવિજન ને, જે તમે કરે વડભાગી; તે તમે સ્વામી કેમ કહાવે, નિર્મને નિરાગી.
હે પ્રભુજી! ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરૂ જગ જયકારી; રૂપ વિબુધનો મેહન પભણે, વૃષભ લંછન બલિહારી.
હે પ્રભુજી! ૭
શ્રી જ્ઞાનવિમલસરિ કૃત પ્રથમ જિનેશ્વર વંદિએ, સારથપતિ ધન નામ લાલ, પૂર્વવિદેહે સાધુને, દીધાં વૃતનાં દાન લાલરે. પ્રથમ ૧ યુગલ સુધમેં સુર થયા, મહાબલ ભૂપ વિદેહ લાલ, લલિતાંગ સુર ઈશાનમાં, સ્વયંપ્રભાસું નેહ લાલરે. પ્રથમ ૨ વજજઘરાય વિદેહમાં, યુગલિ સહમદેવ લાલરે; કેશવ વૈદ્ય વિદેહમાં, ચાર મિત્ર મુનિસેવ લાલરે. પ્રથમ ૩ ૧ જ્ઞાન રૂપી રના ૨ કૃતકૃત્ય ૩ સંકુચિતતા. ૪ કૃતકૃત્ય. ૫ મમતા રહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org