SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ જિન સ્તવન [ ૨૭ પ્રીતિ કરે તે રાગીઆ, જિનવરજી હે તુમે તો વીતરાગ; પ્રીતડી જે અરાગથી, ભેલવવી છે તે લોકેત્તર મા. કાષભ૦ ૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હલ કરવા મુઝ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હો કહે બને બનાવ. બાષભ૦ ૪ પ્રીતિ અનંતી પર થકી, જે તેડે હે તે જેડે એહ; પરમપુઋષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ. રાષભ૦ પ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણ રાશ; દેવચંદ્રની સેવના, આપે હે મુજ અવિચળ સુખ વાસ. ત્રાષભ૦ ૬ શ્રી મોહનવિજયજી કૃત બાળપણે આપણ સનેહી, રમતા નવનવ વે; આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે. પ્રભુજી ! ઓલંભડે મત ખીજે. ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તે તમને કે ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈન મુક્તિ જાવે. હે પ્રભુજી! ૨ સિદ્ધ નિવાસ લહે ભવસિદ્ધિ", તેમાં શો પાડ તમારે તે ઉપકાર તમારે કહીએ, અભવ્યસિદ્ધને તારે. હે પ્રભુજી! ૩ ૧ રાગ વાળી. ૨ રાગ રહિત ૩ રીતે ૪ પરમાત્માથી, ૫ ભવ્ય જીવ. ૬ ઉપકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy