________________
૨૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
.
.
...
- -
- -
-
-
-
-
-
===
=
. *
=
. *
. *-:
-
**
*
* *
---
*--*
**** *
**
પ્રીત સગાઈરે જગમાં સહ કરે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈરે નિરૂપાધિક કહી રે, સપાધિક ન ખાય નષભ૦ ૨ કઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરેરે, મિલશું કતને ધાય; એ મેળ નવિ કહી સંભવે રે, મેળે ઠામ નો ડાય. રાષભ૦ ૩ કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિ રંજન મેં નવિ ચિત્ત ધયું રે, રંજન ધાતુ મિલાપર
aષભ૦ ૪ કેઈ કહે લીલારે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. રાષભ૦ ૫ ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું કે, પૂજા અખંડિત હ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ
ભાષભ૦ ૬
શ્રી દેવચંદ્રજી કૃત સ્તવન
ઋષભ નિણંદ શું પ્રીતડી, કીમ કીજે હે કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગ વસ્યા, તિહાં કિણે નવિ છે કે વચન
ઉચ્ચાર. ઝાષભ૦ ૧ કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે છે તિહાં કે પરધાન; જે પહોંચે તે તુમ સમે, નવિ ભાખે છે કેનું વ્યવધાન.
ઋષભ૦ ૨ ૧ બળી મરે ૨ સ્વભાવ, પ્રકૃતિ ૩ એકતા ૪ સંદેશ પહોંચાડનાર ૫ હકીક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org