________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
[ ૨૫
હું નામ જપું નિસદીસ ઈસી તુમ આસી' હો આજિ
મનભાયકજી-૨ કાંઈ બિરુદ ગરીબ નવાજ ભલા થે પાયા હા રાજિ જગનાયકજી; કાંઈ દેવ ન લેવું ન દુજે કરી ઇણ કાયા હે લલાયકજી-૩ કાંઈ કરૂણા કરતું વયકુંઠ તુઠ હે રાજિ સબલાયકજી; કાંઈ ઇણવિધિ તુંહી અચિંતિત અવરાં તુઠે હે આજિ
| મનમાયકજી-૪ કાંઈ દીનાનાથ તું બાથા દે ઘણી હે રાજિ દુખથાયકજી; કાંઈ અલસાણા અલસર અરિહંત મે ભણી હે રાજિ
જસલાયકજી–પ કાંઈ ઋષભનાથ જગનાથતા સનાથ તે હું થયે હે રાજિ
ગુણગાયકજી; કાંઈ તીરથ તું પ્રિયમેલક પરગટ જગ જ હે રાજિ
પેમપાયકજી-૬ કાંઈ ઈણ સંસાર અસાર સાર તે તુંહી હે રાજિ મનલાયકજી; કાંઈ રાખજે ઋષભ શું રંગ કે હું હુંકમી હે આજિ ગુણગાયકજી.
ઈતિ શ્રી ઋષભજિન સ્તવન મેં લિખત શ્રીવંતઃ |
શ્રી આનંદઘનજી કૃત
અષભ જિનેશ્વર પ્રીતમ મહરે રે, ઓર ન ચાહું રે કંત, રીઝ સાહેબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત. 2ષભ. ૧ ૧ આશા, ૨ રીસાણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org