SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કષભદેવ જિન સ્તવન [૩૧ - - - - - - - - - - - -- હરિ. ૨ ધનુષ પાંચ જેહનું કાયાનું માન, ચાર સહસ સું વ્રત લીયે ગુણરયણ નિધાન; લાખ ચોરાશી પૂર્વનું આઉખું પાલે, અમિય સમી દયે દેશના જગપાતિક ટાલે. સહસ રાશી મુનિવરા પ્રભુજીને પરિવાર, ત્રણ લક્ષ સાથ્વી કહી શુભમતિ સુવિચાર; અષ્ટાપદગિરિ ચઢી ટાલી સવિ કમ, ચઢી ગુણઠાણે ચઉદને પામ્યા શિવશર્મ. ગેમુખયક્ષ ચકેશ્વરી પ્રભુસેવા સારે, જે પ્રભુની સેવા કરે તસ વિઘન નિવારે, પ્રભુ પૂજી એ પ્રણમે સદા નવનિધિ તસ હાથે, દેવ સહસ સેવા પરા ચાલે તસ સાથે. યુગલાધર્મ નિવારણ શિવ મારગ ભાખે, ભવજલ પડતાં જતુને એ સાહિબ રાખે; શ્રી નયવિજય વિબુધ જે તપગચ્છમાં દીવે, તાસ સીસ ભાવે ભણે એ પ્રભુ ચિરંજી. હરે૩ હરે. ૪ હાંરે૫ (૧૨) રાષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણુનીલે જેણે તું નયન દીઠે; દુઃખ ટળ્યાં સુખ મિલ્યાં દેવ! તુજ નિરખતાં, સુકૃત સંચય હવે પાપ નીઠે. ૧ નાઠે, નાશ થ. ત્રાષભ૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy