________________
પ૬૪]
૧૧૫૧ સ્તવન મંજવા
શ્રી અખયચંદસૂરીસરૂ રે,શ્રી ગુરૂજી ગુણમણિ ખાણ રે, શ્રી તેહના ચરણ પસાયથી રે, શ્રી. ખુશાલ મુનિ ગુણ
ગાય છે રે. શ્રી શાંતિ૬ શ્રી ભાણચંદ્રજી કૃત
(૭૪૯) સેળમા શાંતિ જિનેશ્વરૂ હે રાજ, ચકી પંચમ એહ છે,
મનમેહન સ્વામી. વનવું હું શિરનામી હે રાજ, તું મુજ અંતરમી હે મન ઉપકારી ત્રિસું લેકના હો રાજ,જિમ જગ રવિ શશિ મેહ રે. મ. ૧ માહરે તુમ શું પ્રીતડી હે રાજ, તું તો સદા વીતરાગ હે; મ ભિન્ન સ્વભાવ તે કિમ મિલે હે રાજ, ઈમ નહિ પ્રીતિને
લાગ હો. મનમેહન સ્વામી. ૨ હું મોહે મુંઝ ઘણું હો રાજ, તું નિરમેહી ભદંત હો; મ. તું સમતા સુખ સાગરૂ હો રાજ, હું જગ મમતાવંત છે. મ૦૩ હું જડ સંગે રંગીઓ હે રાજ, તું ચિદાનંદ સ્વરૂપ છે; મન ભવ તૃષ્ણ મુજને ઘણી હે રાજ તું શીતળ જગ ભૂપ રે. મ૦ ૪ ઈમ બિહુ ભિન્ન પણ થકી હે રાજકિમ એક તાનમિલાય હેકમ સ્વામી સેવક અંતરે છે રાજ, કિમ લહું સવામી પસાય રે.મ૦૫ પણ ભક્તિ નિર્મળ કરી હે રાજ, અહનિશિ કરું તુમ સેવ રે,મ. આશ્રિત જાણી સંગ્રહો હે રાજ, પાર ઉતારે દેવ હ. મન. ૬ તુમ નાથે હું સનાથ છું હે રાજ, ધન્ય ગણું અવતાર હે; મ. વાઘજી મુનિના ભાણુને હું રાજ, આપ શિવસુખ સાર હે. મ૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org