________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
શ્રી કીર્ત્તિવિમલજી કૃત. ( ૭૫૦ )
જીરે મારે શાંતિ જિનેસર દેવ, અરજ સુણા પ્રભુ માહુરી જીરેજી; જીરે મારે ભવમાં ભમતાં સાર, સેવા પામી તાહુરી. જીરેજી. ૧ જીરે મારે માતુ સાર હું તેહ, હરિહર દીડા લેાયને જીરેજી; જીરે મારે દીઠે લાગ્યા રંગ, તુ ઉપર એકે મને જીરેજી. ર અરે મારે જિમ પથિ મન ધામ, સીતાનું મન રામશું જીરેજી. જીરે મારે વિષયીને મન કામ, લેાભીનું ચિત્ત દામશુ' જીરેજી. ૩ જીરે મારે એવા પ્રભુશુ રંગ, તે તે તુમ્હે કૃપા થકી જીરેજી; અરે મારે નિરવેદ અત્યંત, નિત્યે જ્ઞાન દિશા થકી જીરેજી. અરે મારે શાંત કરે। શાંતિનાથ,શાંતિ તળેા અરથી સહી જીરેજી; જીરે મારે ઋદ્ધિ કીત્તિ તુમ પાસ,અમૃત પદ આપે વહી જીરેજી.પ
શ્રી દાનવિમલજી કૃત ( ૭૫૧ )
મૂતિ અતિ સીડી; એહુવી વિ દીડી.
Jain Education International
શાંતિ ૧
શાંતિ જિનેશ્વર તાહરી, જગ પરખી જોતાં થયાં, સહજ સલુણા શાંતિજી, વિનતડી અવધારે; બાંહ્ય ગ્રહીને બાપજી, ભવ દુકકર તારા.
શાંતિ ૨
આ પહેાર અદેસડી, ધ્યાન તાઠુરૂ' મનમાં; ક્ષણ એક દીલથી ન વિસરે, જીવ જ્યાં લગી તનમાં. શાંતિ॰ ૩ શું સાહિબ સેવક મુખે, કહાવે કહે તુ’;
પલ એકમાં કહી વિ શકું', વીતક દુ:ખ જે તું. શાંતિ ૪
[ ૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org