________________
પ૬૨]
૧૧૫૧ રતવન મંજુષા
શાને દીન દયાળ, દુખીયાં દેખી છે જે નાવે દયા; કુણ કરશે તુજ સેવ, વહેતે વારે હો જે ન કરે મયા. લાધે ત્રિભુવન રાજ, જે સાચી હે તુજ સેવા સંધે, હવે સમેવડ જિનરાજ, સંખર પ્રમાણે છે જિમ વેલે વધે. ૫
શ્રી આત્મારામજી કૃત
(૭૪૭) ભવિકજન શાંતિ હે જિન વંદ. ભવભવના અરે ભવભવના પાપ નિક, ભવિક જન શાંતિ. ૧ પૂરવ ભવ શાંતિ કરીને, કાપતા પાલ સુખ લીને; કરૂણારસ શુદ્ધ મન ભીનો, તે તો અભયદાન બહુ કી. ભવિક. ૨ અચિરાનંદન જન સુખદાઈ, જિન ગર્ભે શાંતિ કરાઈ, સુર નર મિલ મંગલ ગાઇ, કુરૂમંડલ અરે કુરૂમંડલ મારિસાઈ. જગ ત્યાગ દાન બહુ દીના, પામર કમલાપતિ કીના; શુદ્ધ પંચમહાવિરત લીના, પાયા કેવલ અરે અરે ગ્યાન આદના. જગ શાંતિક ધરમ પ્રકાશે, ભવભવના અઘ સહુ નાસે; શુદ્ધ જ્ઞાન કલા ઘટ ભાસે તુમનામે અરે તુમનામે પરમસુખપાસે. તુમ નામ શાંતિ સુખદાતા, તું માત તાત મુજ ભ્રાતા; મુજ તપ્ત હરે ગુણગ્યાતા, તુમ શાંતિક અરે તુમ શાંતિક
જગતવિધાતા. ભવિ૦ ૬ ૧ સરખે. ૨ ઝાડ. ૩ કબૂતર, ૪ મરકી. ૫ પાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org