SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન [ પ૬૧ - . .. . . - - - - - - - જે પિતાને લેખ, તે લેખ ન વિચારે છે. સો વાતે એક વાતડી, ભવ ભવ પડ નિવારે રે. ભગત૪ તુમહ સરી કેઉ દાખ, કીજે તેની સેવ રે, આણંદવરધન પ્રભુ શાંતિ, અચિરાનંદન દેવ રે. ભ૦ ૫ શ્રી ઉદયરત્નજી કૃત (૭૫) પિસહમાં પારેવડો રાખે, શરણે લેઈ રે; તન સારે જીવાડ્યો અભય-દાન દેઇ રે. પિસહ૦ અનાથ જીવને નાથે કહાવે, ગુણને ગેહી રે; તો મુજને પ્રભુ તારતાં કહે, એ વાત કહી . પિસહ૦ ૨ ગરીબનિવાજ તું ગિરૂઓ સાહિબ, શાંતિ સનેહી રે; ઉદયરત્ન પ્રભુ તુજ શું બાંધી, પ્રીત અપેહી રે. પિસહ૦ ૩ શ્રી જિનરાજસૂરીજી કૃત (૭૪૬) કાળ અનંતા અનંત, ભવમાંહી ભમતાં હે જે વેદન સહી; શું કહીયે લેઈ નામ, બ્રાહ્મણ પણ હે ગત તિથિ વાંચે નહી. ૧ પારેવા શું પ્રીત, તે જિમ કીધી તિમ તુંહી જ કરે; સાંભળી એ અવદાત, સહક સેવક હો મન આશા ધરે. ૨ હું આ તુમ તીર, મહિર કરી મુજ પર હે સેમ નજર કરે; ન લહે અંતર પીડ, અંતરજામી હો તું કિમ માહ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy