SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૦] ૧૧ પ૧ સ્તવન મંજીપા - - - - - - - - - - - - - - - - - - - - - - *** - ક ક - ૧ ૧ - - - - - - - *** **** ** * * ** *** શ્રી ભાવવિજયજી કૃત. (૩૩) શાંતિ પ્રભુ સેહે પરમ દયાલા, સેલસમે જિન પંચમ ચકી, ગુણ ગાવે સુરબાલા. શાંતિ. ૧ વંશ ઈક્વાગ સદન વર દીપક, તેજ તપે અસરાલા; દેહ તણે વાનેર કરી જીપે, જારી ચંપકમાલા. શાંતિ. ૨ વિવસેન નરવર કુલ મંડન, ખડે મેહ જંજાલા; અચિરાને નંદન ચિર પ્રતપ, સચરાચર પ્રતિપાલા. શાંતિ. ૩ શ્યાલીસ ધનુષ માન તનુ રાજે, હથિણુઉર ભૂપાલા; જીવિત લાખ વરસ જ સુંદર, મૃગ લંછન સુકુમાલા. શાંતિ. ૪ ગરૂડ યક્ષ નિરવાણી દેવી, સેવિત ચરણ મયાલા; ભાવ મુનિ જિનને સેવંત, પામે લ૭િ વિશાલા. શાંતિ. ૫ શ્રી આણંદવરધનજી કત (e૪૪) ભગતવત્સલ પ્રભુ સાંભળે, ઓલંભે અરદાસ રે; છેડેતાં કિમ છુટશે, કરસે ખરી દિલાસ રે. ભગત૧ તુમ્હ સરીખા સાહિબ તણી, જે સેવા નિષ્ફળ થાય રે, લાજ કહો પ્રભુ કેહને, સેવકનું શું જાય રે. ભગત. ૨ ગુણ દેખાડીને હળવ્યા તે કિમ કેડે કાંડે રે; જિહાં જલધર તિહાં બપયે, પીઉપીઉ કરી મુખ માંડે રે. ભ૦ ૩ ૧ ઘર ૨ રંગે ૩ ઉંચાઈ ૪ ઠપકે ૫ વરસાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy