SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન [ ૫૫૯ પાંચા ઈંદ્રીકે સુખ રાચેા, ઘુમ રહ્યો મદમે` અતિ ઘેરા. મિલ૦ ૨ આપ અરૂપી અકળ સરૂપી,કૈસે પાઉ` જિન દરસન તેરા. મિ૦૩ સકિત જ્ઞાન પાઉં અબ તેરા,સબ મિટે મોઢુ મિથ્યાત અધેરા. કહત અમૃત મુજ શાંતિ સયાને,આય મિલે મનમ'દિર મેરા. મિ૰ ૫ શ્રી હરખચંદજી કૃત (૭૪૧ ) ચિત ચાહત સેવા ચરનનકી, વિશ્વસેન અ રાજી કે ન'ઢા, શાંતિનાથ સુખ કરનનકી,ચિત૦ ૧ જનમ નગર હિથનાપુર જાકે, લખન રેખા હિરનનકી; તીસ અધિક દશ ધનુષ પ્રમાણે, કાયા કંચન બરનનકી. ચિ૰ ૨ કુરૂવંશ કુલ લાખ વરસ થિતિ, શાભા સ’જમ ધનનકી; કૈવલગ્યાન અનંત ગુનાકર, કીરત તારન તરનનકી. ચિ૦ ૩ તુમ બિન દેવ અવર નહી ધ્યાં, મે અપને મન પરનનકી; હરખચ'દ દાયક પ્રભુ શિવ સુખ, ભીત મીટાવે. મરનનકી. ૪ Jain Education International શ્રી ગુણવિલાસજી કૃત (૪૨) ભવિજન સેવા શાંતિ જિષ્ણુ દ, કંચન બરન મને હર મૂરતિ, દીયત તેજ દિન દ ભવિ॰ ૧ પંચમ ચક્રધર, સાલમ જિનવર, વિશ્વસેન નૃપ કુલ ચંદવિ૦૨ ભવ દુ:ખભંજન જન મનરજન, લંછન મૃગ સુખકંદ, વિ૦ ૩ ગુવિલાસ પદ્મપ‘કજ ભેટત, પાયા પરમાનંદ ભવિ૦ ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy