________________
૫૫૮ ]
૧૧પ૧ સ્તવન મંજીષા
પ્રેમે હા જિન પ્રેમે ચતુર સુાણુ,
ગાયા હૈ। જિન ગાયા ગુણુ એ તાતના જી. ૫
શ્રી રામવિજયજી કૃત (૯૩૯)
મા૦ ૨
માહરા મુજરા યાને રાજ, સાહિબ શાંતિ સલૂણા. અચિરાજીના નંદન તારે, દરશણુ હેતે આવ્યા; સમકિત રીઝ' કરીને સ્વામી, ભગતિ ભેટછું લાવ્યા. મા૦ ૧ દુ:ખભંજન છે બિરૂદ તુમારો, અમને આશ તુમારી; તુમે નિરાગી થઇને છૂટા, શી ગતિ હારશે . અમારી ? કહેશે લેાક ન તાણી કહેવુ', એવડુ' સ્વામી આગે; પણ બાળક જો બેલી ન જાણે, તેા કીમ વાહલા લાગે. મા૦ ૩ માહુરે તેા તું સમરથ સાહિબ, તે કીમ ઓછું માનું; ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેઢુને કામ કિસ્સાનુ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહુતિમિર' યુ... જુગતે; વિઞળવિજય વાચકના સેવક, રામ કહે શુભ ભગતે. મા૦ ૫
મા ૪
૩
શ્રી અમૃતવિજયજી કૃત (૭૪)
મિલવા મનમ`દિર મેરા, હૈ। સલૂણા સાહિબ મેરા; મિલવા કાલ અનંત ચાંહી તેરે દરશ ખિન, ચારેાં ગતિ દેવત
જીય ફેરા. મિલવેા ૧
૧ બક્ષીસ, ૨ સૂર્ય, ૩ મન, ૪ મેહરૂપી અષકાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org