SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન [ પપ૭ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - ૪ - - - - - - v v ર શ્રી ચતુરવિજયજી કૃત (૭૩૮). શાંતિ હૈ જિન શાંતિ કરે શાંતિનાથ, અશિરા હૈ જિન અચિરાનંદન વંદનાજી; કેવળ હો પ્રભુ કેવળ લહીયે દીદાર, ભાગી હે જિન ભાગી ભાવઠ ભંજનાજી. પ્રગટી હૈ જિન પ્રગટી રિદ્ધિ નિદાન, મારે જિન માહરે જસ સુરતરૂ ફળેજી; તોરણ હે જિન તેરણ બાંધ્યા બાર, અભય હે જિન અભયદાન દાતા મળે છે. દાયક હે જિન દાયક દીનદયાળ, જેને હો જિન જેહને બોલે હુએ મુદાજી; જિનની હે જિન જિનની વાણુ મુજ, પ્યારી જિન યારી લાગે તે સદાજી. ઉદયે હે જિન ઉદયે જ્ઞાનદિયું, ધાઠે હે જિન ધાઠે અશુભ શુભ દિન વન્યજી; મળીઓ હ જિન મળીઓ ઈષ્ટ સંગ, સુંદર જિન સુંદરતા તન મન ભળે છે. સાખી હૈ જિન સાખી ઈદ નરિંદ, અવર હે જિન અવર અનુભવ આતમાજી; ૧ બારણે, દરવાજે ૨ આનંદ, ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy