________________
પપ૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
+
+++
,
, ,
,
ગજપુર નગર સેહામણે રે, વિશ્વસેન નરપતિ તાત; અચિરા જનની દેવની રે, હરણ લંછન અતિકાંત. ચતુર૦ ૨ જીવીત વરસ એક લાખનું રે, ચાલીશ ધનુષનું માન; છત્રીશ ગણધર ગુણનિલા રે, ધરતા પ્રભુનું ધ્યાન. ચતુર૦ ૩ બાસઠ સહસ જસ સાધુવા રે, તીન ૫ણ આધાર; એકસઠ સહસ સાધવી રે, અધિકી ખટ અવધાર. ચતુર૦ ૪ સેવે ગુરૂ યક્ષેધરૂ રે, નિરવાણી તસ નાર; શાંતિકરણ જગ શાંતિજી રે, મેદસાગર જયકાર. ચતુર પ
શ્રી વિનીતવિજયજી કૃત
(૩૭) સકળ મને રથ સુરમણિ રે, સેનસમ જિનભાણ રે, મનવમીએ. વિશ્વસેન નરરાય રે, વંશ વિભૂષણ જાણ રે. શિવરસીઓ. ૧
અચિરા રાણુ જનમિઓ રે, ચઉદ સુપન સુવિચાર, મન, છાપન દિગકુમારી મિલી રે, ગાયે ગુણનિધિ સાર રે. શિવ૦ ૨ ચઉવિધ દેવ નિકાયના રે, નાયક ચોસઠ ઈદ રે, મન, જનમ મહોત્સવ બહુ પરે રે, કીધો મેરૂ ગિરદ રે. શિવ૦ ૩ ષખંડ પૃથવી વશ કરી રે, વયરી તણું મદ મેડિ રે, મન બત્રીશ સહસ નરેશ્વર રે, સેવ કરે કર જોડી રે. શિવ૦ ૪ ઈમ રાજસિરી વર ભેગવી રે, થયે કેવળ કમળા કંત રે; મન મેરૂવિજય શિષ્ય ઈમ ભણે રે, સેવો એ અરિહંત રે. શિ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org