________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ પપપ
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૩૫) શાંતિનાથ સેહામણો રે, સોળમો એ જિનરાય; શાંતિ કરે ભવચકની રે, ચકધર કહેવાય.
મુનસર તું જગજીવન સાર. ૧ ભદધિ મથતાં મેં લો રે, અમૂલખ રત્ન ઉદાર; લક્ષ્મી પામી સાયર મથી રે, જિમ હર્ષે મુરાર. મુનીસર૦ ૨ રજની અટતાં થકાં રે, પૂર્ણ માસે પૂર્ણચંદ; તિમ મેં સાહિબ પામીઓ રે, ભવમાં નયણનંદ. મુની ૩ ભજન કરતાં અનુદિને રે, બહુ લહે વૃત પૂર; તિમ મુજને તંહિ મિલ્યા રે, આતમ રૂપ સનર. મુની. ૪ દરિદ્રતા રીસે બળી રે, નાસી ગઈ પાતાળ; શેષનાગ કાળે થઈ રે, ભૂ ભાર ઉપાડે બાળ. મુની. ૫ યેગીસર જોતાં થકાં રે, સમરે ગ સુજાણ; અગિ ના વાંછિયે રે, ગ્યાલક નિદાન. મુની. ૬ અચિરાનંદન તું જ રે, જય જય તું જગનાથ; કીર્તાિ લક્ષ્મી મુજ ઘણું રે, જે તું ચઢીઓ હાથ. મુની. ૭ - શ્રી પ્રમોદસાગરજી કૃત
(૩૬) શાંતિ જિનાધિપ સેલમે રે, પુણ્ય તણે અંકુર; ધ્યાનાનલ મળ ટાળીને રે, પ્રગટ્યો આતમ નૂર. ચતુર જિન પ્રગટ્યો અનુભવ પૂર. મેહતિમિર દૂર કરી રે, ઉગે સમકિત સૂર. ચતુર ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org