________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ પપ૧
y v w wwwwwwww www wwwwww
હાંરે મ્હારે ફરસ આઠને નાસથી ગુણ લહ્યા અષ્ટ જે, ત્રણ વેદને ખેદ પ્રભુ દૂર કર્યો રે ; હાંરે મહારે અશરીરી અસંગી વળી અરૂણ જે, એકત્રીસ ગુણ વરીએ ભવદરીઓ નિસ્તર્યો રે લે. હાંરે મહારે પામ્યા સિદ્ધ સરૂપ અનુપ જિર્ણોદ જે, તિમ સેવકના કારક તારક ભવ તણું રે ; હાંરે મહારે જિન ઉત્તમ વર ગુણ ભર પદક જ નિત્ય જે, પદ્યવિજય કહે ભાવે ભાવે ભવિ જના રે લે.
શ્રી વિજયલમીસૂરીજી કૃત
(૭૩૧). જીરે શ્રી શાંતિ નિરૂપમ ચકી, સવિ જનપદ પ્રભુ સદ્ગુણ, જીરેજી જીરે વિગત વિકાર કિરતાર, અજરામર નિર્ગુણ ગુણી. રેજી. ૧ જીરે બ્રહ્મ વિધાતા મહેશ, ચેતના અચલ સુતાપતિ જી. જીરે શબ્દથી શંભુ જન માંહ, ગુણથી જેન વેદિકૃતિ. જીરેછે. ૨ જીરે હરી હર શક નાગેશ, તેહને જે તારતિ પતિ સુષ્ય જીજી જીરે અચિંત્ય બળે કરી નાથ,ક્ષણમાં તે મદન દહન મુ.જીજી જીરે સદાશિવ વિધિ વિષ્ણુ, વિષ્ણુ પુરૂષોત્તમ સ્વયંપ્રભુ, જીરેજી જીરે દમી ક્ષમી નિરભ, અંતરજામી નામી વિભુ. જીરેજી. ૪ જીરે અનેક કલ્પના જાળ, વરજિત દયેય અવિનય સ્વરૂપ; જીરેછે. જીરે સિદ્ધ બુદ્ધ નિલેપ, અલખ અગી વિશ્વભરૂ. રેજી. ૫ જીરે અગમ અરૂજ મહાપ, સનાતન અગુરૂ લધુ; જીરે જી. જીરે તીરથાધિપ ભગવાન, પામી તુરીય દશા નઘુ. જી. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org