SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ પપર ] ૧૧૫૧ સ્તવન મંજુષા જીરે માધવ વરૂણ બિડાલ, નિલકંઠ સુરગુરૂ ગુણી; જીરેજી. જીરે ત્રિવિધ જેગે પ્રણસંત, તેહ જ ધામ તું જગ ધણી. રેજી. ૭ જીરે નાસ્તિક સઉગત સાંખ્ય, ગાચાર વૈશેશિકા; જીરેજી. જીરે એકાંતે કરી તેહ, તુજ કળના નવિ કરી શક્યા. જી. ૮ જીરે ઇત્યાદિક શુભ નામ, યથારથ પ્રગટ્યા સદા; જી. જીરે તસુ ધ્યાને વિકસંત,ભગ્યલમીસૂરી સંપદા.રજી.૯ - શ્રી ભાણુવિજયજી કૃત (હ૩૨) સાહિબ હે તુહે સાહિબ શાંતિ જિર્ણોદ, સાંભળે હે પ્રભુ સાંભળે વિનતી માહરીજી મનડું હે પ્રભુ મનડું રહ્યું લપટાય, સૂરતિ હે પ્રભુ સુરતિ દેખી તાહરી. ૧ આશા હે પ્રભુ આશા મેરૂ સમાન, મનમાં હે પ્રભુ મનમાં હતી મુજ અતિ ઘણુંજી; પૂરણ હે પ્રભુ પૂરણ થઈ અમ આશ, મૂરતિ હે પ્રભુ મૂરતિ દીઠે તુમ તણુજી. ૨ સેવક હે પ્રભુ સેવક જાણી સ્વામી, મુજશું હે પ્રભુ મુજશું અંતર નવિ રાખીએ વિલગા હે પ્રભુ વિલગા ચરણે જેહ, તેહને હે પ્રભુ તેહને છેહ ન દાખીએજી. ૩ ઉત્તમ હો પ્રભુ ઉત્તમ જનશું પ્રીત, કરવી હે પ્રભુ કરવી નિચે તે ખરીજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy