________________
૫૫૦ ]
૧૧પ૧ સ્તવન મનુષા
ભાદ્રવા વદ સાતમ દિન ચ્યવન રે, જનમ તે ચાલીશ ધનુષ કાયા તજી માયા રે, જે
જે વદિ તેરસ દિન રે; વિદ્ ચાદસ વ્રત
નિષાયા રે. ૨
સુદ નવમી પેાસમાં લહે જ્ઞાન રે,અતિશય ચેાત્રીશ ક'ચન વાન રે; લાખ વરસ આયુ પરમાણુ રે, જેઠ વદ તેરસ દિન નિરવાણ રે. ૩ જિન પારંગત તું ભગવ’ત રે, સ્યાદ્વાઢી શંકર ગુણવત રે; શંભુ સ્વયંભુ વિષ્ણુ વિધાતા રે,તુંહી સનાતન અભયનેા દાતા રે.૪ પિતા ત્રાતા માતા ભ્રાતા રે, જ્ઞાતા દેવના દેવ વિખ્યાતા ; ઇણિ પરે એપમા ઉત્તમ છાજે રે, પદવિજય કહે ચઢત દિવારે રે.
(૭૩૦,
હાંરે મ્હારે શાંતિ જિનેસર અલવેસર આધાર જો, લેઇ દીક્ષા દિયે શિક્ષા ભિવ જન લેાકને રે લે; હાંરે મ્હારે પામી જ્ઞાન ધરી શુભ ધ્યાન અન ́ત જો, ત્રણ ભુવન અજુવાળે ટાળે શેકને ૨ લેા. હાંરે મ્હારે શૈલેશીમાં થઇ અલેશી સ્વામી જો, નિજ સત્તાને ભાગી શેકી નદ્ધિ કદા રે લા; હાંરે મ્હારે ગુણુ એકત્રીસ જગીશ અતિ અદભૂત જો, પ્રગટ થયા અવગુણ ગયા સવિ સાદિ સદા રે લેા. હાંરે મ્હારે ગત આકાર શ્રીકાર સ્વરૂપ ગુણ પાંચ જો, વરણવી ચિત્ત અતીતથી ગુણુ પણ પાસીયા રે લેા, હાંરે મ્હારે દોય ગંધ સંબંધ ટળ્યાથી દાય જો, અરસ સરસથી ગુણુ રસ પણ પ્રભુષામીયા રે લેા.
Jain Education International
For Private & Personal Use Only
મ
3
www.jainelibrary.org