SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન [ પક, તામસી રાજવી પરિહરી, સાત્વિક ભક્તિ સુખ હેતુ રે, શુદ્ધિ સગ ખણે શોભતી, રેપતી સમકિત કેતુ રે. શાંતિ૫ પીઠીકા ધર્મપ્રાસાદની, પાંચ અડ સત્તર એકવીશ રે; એક આઠ ઈત્યાદિકા, કહ્યા ભેદ ગીશ રે. શાંતિ. ૬ ભાવથી સેવા સાધુ, જ્ઞાન દંસણ ચરણ રૂ૫ રે; અમૃત અનુષ્ઠાનગ્ધ આદરે, હેય જિન પદ ભૂપ રે. શાંતિ. ૭ તું પારંગત તું પરમેસર, વાલા મારા તું પરમારથ વેદી; તું પરમાતમ તું પુરૂષેતમ, તું અહેદી અવેદી રે. મનના મેહનીયા,તાહરી કીકી કામણગારી રે, જગના સેહનીયા. ૧ ચેગી અગી ભેગી અભેગી, વાલાતુંહી જ કામી અનામી; તુંહી અનાથ નાથ સહ જગને, આતમ સંપદ રામી રે. મ૨ એક અસંખ્ય અનંત અનુચર, વા૦ અકળ સકળ અવિનાશી; અરસ અવર્ણ અગધ અફરસી,તુંહિ અપાતિ અનાશી રે. મ૦૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વાલા તુંહી સદા બ્રહ્મચારી; સમસરણ લીલા અધિકારી, તુંહી જ સંયમ ધારી રે. મ. ૪ અચિરા નંદન અચરિજ એહી, વાવ કહુણમાંહિ ન આવે. ક્ષમાજિય જિન વયણ સુધારસ પીવે તેહિ જ પાવે રે..૫ - શ્રી પદ્મવિજયજી કૃત (૭૨૯) શાંતિ જિનેસર સેળમે સ્વામી રે,એક ભવમાં દેય પદવી પામી રે; પણું પલ્યોપમ ઓછું જાણે રે, અંતર ત્રણ સાગર મન આણે રે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy