________________
૧૪૮]
૧૧પ૧ સ્તવન મંજુષા
ક
કામ
કર
.
.
.
-
-
-
- -
-
- -
-
-
-
-
-
-
-
-
શ્રી માનવિજયજી કૃત
શ્રી શાંતિ જિનેસર સાહિબા, તુજ નાઠે કિમ છુટાયે; મેં લીધી કેડ જ તાહરી, તેહ પ્રસન્ન થયે મૂકાયે. શ્રી શાંતિ તું વીતરાગ પણું દાખવી, ભેળા જનને ભૂલાવે; જાણીને કીધી પ્રતિજ્ઞા, તેહથી કહે કુણ ડેલાવે. શ્રી શાંતિ. ૨ કઈ કઈને કેડે મત પડે, કેડ પડ્યાં આણે લાજ, નિરાગી પ્રભુ પણ ખિંચીએ, ભગતે કરી મેં સાત રાજશ્રી શાંતિ મન માંહિ આણી વાસીઓ, હવે કિમ નિસરવા દેવાય; જે ભેદ રહિત મુજશું મિલે, તો પલકમાંહિ છુટાય. શ્રી શાંતિ કબજે આવ્યા કિમ છુટશે, દીધા વિણ કવણ કૃપાળ; તે હ્યું હુઠવાદ લેઈ રહ્યા, કહે માન કરે ખુસિયાળ. શ્રી શાંતિ
શ્રી જિનવિજયજી કૃત.
(હર૭). શ્રી શાંતિ જિન ચરણકજ સેવના, પાવના ગુણ ધામ રે; પાપના તાપ શમાવવા, બાવનાચંદન ઠામ રે. શાંતિ. ૧ નિસિદ્ધિ ત્રિગ તિગ્નિ પરદક્ષણ, પૂયા તિમ ત્રિવિધ પરણામ રે; તિનિ મુદ્રા અવસ્થા તિગ, ભાવ વિસર પરિણામ રે. શાંતિ. ૨ ભૂમિકા વાર ત્રય પુંજવી, તિનિ અવલંબન તાન રે; દક્ષિણ વામ પશ્ચિમ દિશે, જેવું નહિ ત્રિવિધ નિધાન રે. શાંતિ પાંચ અહિંગમ પ્રણિધાન તિમ, અવગ્રહ તિનિ દશ દોય રે વંદના તિગ દશ આસાતના, છેડી નિજ કર્મ મલ ધેય રે શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org