________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ ૫૪૭
પપ
પ ા પ ા ડ એ
છે
પ પ પ . પ . પપ પપ પપપ પર
મેં તે તમારી ખિજમતગારી, જુઠ નહિ જે લારા હે. સાહિબ૦ ૩ શ્રમન કહે સુન બેન હમારા, ટારે વિષય વિકારા હ.સાહિબ૦ ૪ સંયમ પાળે નિજ તન ગાળે, લેઈ અનુભવ લારા હો. સાહિબ૦ ૫ પિઉ કે સાચે હમ મન મારો, ઘટમેં હેત ઉજારા હે. સા. કહિના કીના સંયમ લીના, ન રહ્યા કરન ઉધારા છે. સાહિબ ૭ વેદ ઉછેદી જાતિ અભેદી, મેલે શાંતિ સુધારા છે. સાહિબ૦ ૮ અચિરાનંદન શીતલ ચંદન, ન્યાયસાગર સુખકારા હ. સા. ૯
(૭૫) શાંતિ જિનેશર દેવ દયાળ શિરોમણી રે કે દયાળ શિરોમણું સેળ જિનવર પંચમ ચકી જગ ધણું રે. કે ચકી જગ ૧ પારેવા શું પ્રીતિ કરી તિણિ પેરે કરે રે, કે તિણિ, જનમ જરા ભય મરણ સીંચાણાથી ઉદ્ધરે છે. કે સીંચાણ૦ ૨ તિણું કાંઈ દીધું હોય તે મુજને કહે છે કે તે મુજને જે શરણ કર્યાની લાજ તો મુજને નિરવ રે. કે મુજને ૩ પારેવા પરે હરણ કરે તુજ સેવના રે; કે કરે સિંહિકેય સુત ભીતિ નિવારણ કામના રે. કે નિવારણ. ૪ તિર્ણ કારણ હું સેવક સ્વામી તું માહરે રે, કે સ્વામી તેથી હું છું અધિક સેવા પર તાહરા રે. કે સેવા૫ શાંતિ નામ ગુણ રહયે મુજને તારતાં રે; કે મુજ ન્યાયસાગર કહે ઈષ્ટ પ્રભુ દિલ ધારતાં રે. કે દિલ૦ ૬.
૧ વચન. ૨ દૂર કરે. ૩ અજવાળું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org