________________
૫૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
وه نه به بنیه و مية مية مية مية مية مية به به به به به به به هه يه ميه مية مي مه يه تي به اي من بي به به به به به به يه يه په ميه ب یه و
- vvvvvvvv -
- - -
- -
- -
-
-
શ્રી રામવિજયજી કૃત
(૨૩) સુંદર શાંતિનિણંદની, છબી રાજે છે;
પ્રભુ ગંગાજલ ગભીર, કરતિ ગાજે છે. ૧ ગજપુર નયર સેહામણું, ઘણું દીપે છે; - વિશ્વસેન નવિંદને નંદ, કંદ્રપ જપે છે. ૨. અચિરા માતાયે ઉર ધર્યો, મન રંજે છે;
મૃગ લંછન કંચનવાન, ભાવઠ ભંજે છે. પ્રભુ લાખ વરસ ચઉ ભાગે, વ્રત લીધું છે;
પ્રભુ પામ્યા કેવલજ્ઞાન, કારજ સિધું છે. ધનુષ ચાલીશની દેહડી, તનુ સેહે છે
પ્રભુદેશના વિનિ વરસંત, ભવિ પડીહે છે. ૫ ભગતવછલ પ્રભુતા ભણી, જન તારે છે;
બૂડતાં ભવજલમાંહિ, પાર ઉતારે છે. શ્રી સુમતિવિજે ગુરૂ નામથી, દુઃખ નાસે છે;
કહે રામવિજે જિન ધ્યાન, નવનિધિ પાસે છે. ૭
શ્રી ન્યાયસાગરજી કૃત
(૨૪) સાહિબ કબ મિલે સસનેહી પ્યાર હે. સાહિબ, કાયા કામિનિ જીઉસેં ન્યારા, ઐસા કરત વિચાર હે.સાહિબ૦ ૧. સુન સાંઈજબ આન મિલાવંતવ હમ મેહનગારા હે.સાહિબ, ૧ કામદેવ. ૨ પ્રભુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org