SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન [ પ૪૫ - - - - - *= - - - - - - - - - - - - - - , , , - - - + + - 1 - - - , + + ب في ی ی ی ی ی ی ی ی ی ی ی ی ی به کما فی ی ی ی ی શ્રી કાંતિવિજયજી કૃત (૭રર) મેરા શાંતિ જિર્ણદ થાક્યું રંગ છેજી રાજ, પ્રભુ ચરણકમલ સેવામાં રંગ છેજી રાજ, થારિન ખિજમતમાંહિ ઉમંગ છેજી રાજ; મેટ પ્રભુજી વિરાજે સહજ મહેલમેં, કરી દઢજ્ઞાન દુરંગ છેજી રાજ. મેરા, ૧ અલેખ અધ્યને કીધે પ્રસંગી, તું પ્રભુ અદ્યપિ અનંગ છેજી રાજ; મેરા ધ્યાન ધારા તુજ તિ દીપકની, તિહાં પાતિક પંક્તિ પતંગ છેજી રાજ. મેરા. ૨ અમ મન ભી જંગ સમાને, પ્રભુ ગુણ ફૂલ્ય કુડંગ છેજી રાજ; મેરા, ભગતવછલ તું કરૂણાસિંધુ, ભક્તિની ભક્તિ સુગંગ છેજી રાજ. મેરા. ૩ જગત જનેતા શરણે રાખે, જિમ રાખે ચરણે કુરંગ છે જી રાજ; મેરા પ્રેમ પ્રસન્ન પ્રભુ કાંતિ કહે, શિશ ધર્યો એ ઉછંગ છે રાજ. મેરા. ૪ ૧ તારી. ૨ ચાકરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy