________________
૫૪૪]
૧૧૫૧ સ્તવન મંપા
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
- * *
*
- * * *
* * * * *
- * * * * * * * *
- * * * *
*
* * *
*
*
*
*
*
- * *
* * * *
- - * *
* *
શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત
(૨૦) સુણે શાંતિ જિનેસર સાહિબ, સુખકાર કરૂણસિંધુ રે; પ્રભુ તુમ સમ કે દાતા નહિ,નિષ્કારણ ત્રિભુવન બંધુ રે સુણે૧ જસ નામે અખય સંપદ હોએ, વળી આધિ તણી હોયે શાંતિ રે; દુખ દુરિત ઉપદ્રવ સવિ મિટે, ભાંજે મિશ્યામતિ બ્રાંતિ રે. સુણો, તું રાગ રહિત પણ રીઝવે, સવિ સજજન કેશ ચિત્ત રે; નિરદ્રવ્ય અને પરમેશ્વરૂ, વિણ નેહે તું જગ મિત્ત રે. સુણો, ૩ તું ચકી પણ ભવચકને, સંબંધ ન કેઈ કીધું રે; તું તે ભેગી યેગી દાખિઓ, સહજે સમતારસ સિદ્ધ રે. સુ. ૪ વિણ તેડ્યો નિત્ય સહાય છે, તુજ લેકન્નર આચાર રે; કહે જ્ઞાનવિમલ ગુણ તાહરા લહિયે ગણવે કિમ પાર રે. સુપ
શ્રી વિનયવિજયજી કૃત
(૭ર૧). શાંતિ જિનેસર સેળ, પાંચમે ચક્રવર્તિ જાણે રે; ચોસઠ સહસ વધૂ ધણી, પ્રણમે ષટખંડ રાણે રે. શાંતિ. ૧ ઘેર વિઘન ઘન સંહરે, જિમ પરચંડ સમીર રે; દુઃખ દાવાનલ એલવે, જિમ નવ જલધર નીર રે. શાંતિ. ૨ કીર્તિવિજય ઉવઝાયને, વિનય વિદે ઈમ વાણું રે; શાંતિ જિનેસર સેવન, અવિહડ પુણ્યની ખાણી રે. શાંતિ. ૩
૧ વરસાદ, ૨ આકરે. ૩. પવન, ૪ વરસાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org