________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
| [ ૫૪૩
--
-
-
- w
--
w એ
કે
છે w w w
w
w
w
w
w
છે
૨ પ્રકરણ : ૪
૧
ગરૂડ યક્ષ નિરવાણી પ્રભુ સેવા કરે રે કે પ્રભુ, તે જન બહુ સુખ પાવશે જે પ્રભુ ચિત્ત ધરે છે કે પ્રભુ મદ ઝરતા ગજ ગાજે તસ ઘર આંગણે રે કે તસવ તસ જગ હિમકર સમ જશ કવિઅણુ ભણે છે કે જશ૦ ૪ દેવ ગુણાકર ચાકર હું છું તાહ રે કે હું નેહ નજર ભરી મુજરો, માને મહોરે કે મુજ તિહાણ ભાસન શાસન ચિત કરૂણા કરે રે કે ચિત કવિ જશવિજય પયાઁ મુજ ભવ દુઃખ હરે રે કે મુજ૫
(૯૧૯) હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરા સુત ગુણ ગાનમેં. હમ૧ હરિહર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહી કઈ માનમેં; ચિદાનંદકી મેજ મચી હૈ, સમતા રસ કે પાનમેં. હમ ૨ ઇતને દિન તું નાંહિ પિછાન્ય, મેરો જન્મ ગમાયો અજાનમેં; અબ તે અધિકારી હાઈ બેઠે,પ્રભુ ગુણ અખય ખજાનમેં હમ૦૩ ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે આવત નહિ કે માનમેં હમ૦૪ જિનહિ પાયા તિહિ છિપાયા, ન કહે કેઉ કે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કેઉ સાનમેં. હમ, ૫ પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જા, સો તે ન રહે મ્યાનમેં; વાચક યશ કહે મોહ મહા અરિ, જિત લિયે હે મેદાનમેં.હમ.
૧ ચંદ્રમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org