________________
૫૪૨ ]
૧૧૫૧ રતવન મનુષા
શિર છત્ર વિરાજે રે, દેવત્તુ દુભિ વાજે રે; કુરાઇ ઇમ છાજે, તાહિં અકિંચના રે. થિરતા ધૃતિ સારીરે, વરી સમતા નારી રે; બ્રહ્મચારી શિામણિ, તે પણ તું સુણ્યા રે. ન ધરે ભવ રંગા રે, વિ દોષ આસ`ગે રે; મૃગલ ન ચ’ગા, ર તે પણુ તૂ' સહી રે. તુજ ગુણ કુણ આખે રે,૩ જગ કેવળી પાખે' રે; સેવક જશ ભાખે, અચિરા ચુત જયા રે.
ี
Jain Education International
3
( ૭૧૮ )
ગજપુર નયર વિભૂષણ દૂષણ ટાળતા રે કે દૂષણ૰ વિશ્વસેન નરનાહુના કુળ અનુવાળતા રે કે કુળ૦ અચિરા ન'દન વદન કીજે નેહુછ્યું રે કે કીજે શાંતિનાથ સુખ પૂનમ શિશ પર ઉલ્લછ્યું રે કે શશશ॰ ૧ કચનવરણી કાયા માયા પરિહરે રે કે માયા૦
For Private & Personal Use Only
ܡ
લાખ વરસનું આઉખું મૃગ લઇન ધરે રે કે મૃગ૰ એક સહુસભ્યું વ્રત ગ્રહે પાતિક વન દહે રે પાતિક૦ સમેતશિખર શુભ ધ્યાનથી શિવ પદવી લહે રે કે શિવ૦ ૨ ચાલીશ ધનુ તનુ રાજે ભાજે ભય ઘણા રે કે ભાજે ખાસડ સસ મુનિસર વિલસે' પ્રભુ તણા રે કે વિલ૦ એકસઠ સદ્ગુસ છસે' વળી અધિકી સાહુણી રે કે અધિ પ્રભુ પરિવારની સંખ્યા એ સાચી મુણી રે કે એ
.
૧ ધીરજ, ર્ સારા, ૩ કહે, ૪ વિના,
3
www.jainelibrary.org