SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન [ ૫૪૧ મૃગ લંછન ભવિક તુષ ગંજન, કંચનવાન શરીર; પંચમનાણુ પંચમ ચકી, સેળસમે જિન ધીર. જગત. ૩ રત્નજડિત ભૂષણ અતિ સુંદર, આંગી અંગ ઉદાર; અતિ ઉછરંગ ભગતિ નેતન ગતી,ઉપસમ રસ દાતાર. જગત. ૪ કરૂણાનિધિ ભગવાન કૃપા કર, અનુભવ ઉદિત આવાસ; રૂપ વિબુધને મેહન ભણે, દીજે જ્ઞાન વિલાસ. જગત. ૫ - શ્રી યશોવિજયજી કૃત (૧૬) ધન દિન વેલા ધન વળી તેહ, અચિરારે નંદન જિન જદી ભેટશુંજી; લહેશું રે સુખ દેખી મુખચંદ,વિરહ વ્યથાનાં દુઃખ સવિ મેટશું જી. જાણે રે જેણે તુજ ગુણ લેશ બીજા રે રસ તેહને મનનવિ ગમે; ચારે જેણે અમી લવલેશ, બાકસબુકસ તસ ન રૂચે કિમેજી. તુજ સમકિતરસ સ્વાદને જાણ,પાપ કુમતને બહુ દિન સેવીઓ; સેવે જે કરમને યોગે તેહિ,વાં છે તે સમકિત અમૃત ધુરે લિખ્યું છે. તાહરૂં ધ્યાન તે સમકિત રૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહ છે; તેહથી રે જાએ સઘળાં પાપ,ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હાર્યો પછીજી. દેખી રે અદભુત તાહરૂં રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગત તું જાણે છે દેવ, સમરણ ભજન તે વાચક જશ કરેજી (૭૭). જગ જન મનરંજે રે, મનમથે બળ ભજે રે; નવિ રાગ ન ટ્વેષ તું, જે ચિત્તથૂશે. ૧ જ્યારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy