________________
પ૪૦ ]
૧૧પ૧ સ્તવન મંજૂષા
---
--
-
-
-
-
-
-
-
-
NANANANANANANANAAAAAAAAAAAAAAAAAAAAAAAA
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
(૧૪) શાંતિ નિણંદ સોહામણા રે જોજે, સેળમા જિનરાય;
મેરા સાહિબા રે. ઠકુરાઈ ત્રિડું લોકની જેજે, સેવે સુર નર પાય. મેસા શાં૧ મુખ શારદકે ચંદલે રે જોજો, હસત લલિત નિશદીશ; મે. આંખડી અમીય કચેલડી રે જેજે, પૂરે સકળ જગીશ. મે૦૨ આંગી અને પમ હેમની રે જેજે, ઝગમગ વિવિધ જડાવ; મે દેખી મૂરત સુંદરૂં રે જોજે, ભજે અનિમિષતા ભાવ. મે૦ ૩ છત્ર ત્રય શિર શોભતા રે જેજે, મહિમાને અવતંસ, મે. અજૂઆજે તીરથ આપણે રે જોજે,વિAવસેન નૃપને વંશ. ૦૪ અકળકળા જિનજી તણી રે જોજે, મનોહર રૂપ અમિત, મો. શીતલ પૂરે શોભતાં રે જોજે, ભગતીવછલ ભગવંત. મેરા. ૫ કેવલનાણ દિવાકરૂં રે જોજે, સમકિત ગુણ ભંડાર; મારા પારેવો ઉગારીઓ રે જોજે, એમ અનેક ઉપગાર. . ૬ હું બલિહારી તાહરી રે જોજે, જિન તુમે દેવાધિદેવ; મેરા મેહન કહે કવી રૂપને રે ,ભ ભવદેજો સેવ. મેરા શાં. ૭
(૭૧૫). શાંતિ નિણંદ મહારાજ, જગતગુરૂ શાંતિ નિણંદ મહારાજ; અચિરાનંદન ભવિ મનરંજન, ગુણનિધિ ગરીબ નિવાજ જગત ૧ ગર્ભ થકી જિણે ઇતિ નિવારી, હરખિત સુર નર કેડી; જનમ થયે ચોસઠ ઈંદ્રાદિક, પદ પ્રણમે કર જોડી. જાત. ૨ ૧ મુકુટ, ૨ બહુ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org