________________
પ૩૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી આનંદઘનજી કૃત
( ૧૧ ). શાંતિ જિન એક મુજ વિનતી, સુણે ત્રિભુવનરાય રે; શાંતિ સરૂપ કિમ જાણીયે, કહે મન કિમ પરખાય રે. શાંતિ૦૧ ધન્ય તું આતમ જેહને, એહવે પ્રશ્નન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ. ૨ ભાવ અવિશુદ્ધ સવિ શુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તિમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિ પદ સેવ રે. શાંતિ. ૩ આગમધર ગુરૂ સમકિતી, કિયા સંવર સાર રે; સંપ્રદાઈ અવંચક સદા, સૂચિ અનુભવ ધાર છે. શાંતિ. ૪ શુદ્ધ અવલંબન આદરે, તજી અવર જંજાળ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી ભજે સાત્ત્વિક સાલ રે. શાંતિ. પ ફળ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધિ રે; સકળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે. શાંતિ. ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરેધ રે; ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો,ઈત્યે આગમે બેધ રે. શાં૭ દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત ભાવજે, ઘરે મુગતિ નિદાન રે. શાંતિ. ૮ માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે, ઈસ હેય તું જાણું રે. શાંતિ. ૯ સર્વ જગ જંતુને સમ ગણે,ગણે તૃણમણિ ભાવ રે; મુગતિ સંસાર બિહુ સમ ગણે મુણે ભવ જલનિધિ નાવ રેશાં ૧૦
Jain Education International
Tona!
For Private & Personal Use Only
www.jainelibrary.org