________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[પ૩પ
સેવકની અબ ખબરિ મનાવે, દીનાનાથ કહા હે. સાહિ૦ કેવ કાયા. એકજ૦ પ્યારા પ્રય પરગટ હતા આ અણગુણ ગાતાં, રીઝતા લખ વાતાં હે. જન નર૦ સારી. ભારી. પરગટ પ્રભુજી હાથિ પ્રભુજીને વાત વણાતાં, અવર વાતારી વાત છે. સાહિબ, કેવટ કાયાએકટ યારા ભગત નવાની કાંઈ ભાવરી ભાઇ, કે કલિયૂગ વાય લગાઈ હ. જનનીનર૦ સારીભારી પ્રભુ પરકાસે ચૂકિ જ કાંઇ, કહો કયસી આસાતના પાઈ. સાહિબકેવટ કાયા. એક પ્યારા સંવત જગત તેરે ધ્યાન જ ધ્યાવું, ગાયે તુજ હું ગાવું હો. જનનીનર૦ સારીભારી અબકી વેર પ્રભુ મોજ ન પાઉં, કહો કુણ જાંચણ જાવું હો. સાહિબ કેવો કાયા કુડ કપટ ધુતારા તારે, અમને કાંય વિસાર હો. જનની, નર૦ સારી ભારી. પરગટ પ્રભુજી તારક બિરુદ મનમે સંભાર, તાર્યા છે ફિરિ તારે છે. સાહિ૦ કેવો કાયા. એકજ૦ પ્યારા પ્રભુજી, સદ્ધિસાગર સુશીશ સુખદાઈ, વિર નહી વરદાઈ હો. જ0 ના ઋષભસાગર કહે સહુ સુખ પાવું, ચરણે લાગિ મનાવું હો. સાહિ. કેવટ કાયા. એકજ૦ પ્યારા પ્રભુજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org