________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન શ્રી ઋષભસાગરજી કૃત.
(૧૦) કાંમિત પૂરણ ચરણ ચિંતા વિહરતા અરિહંતા હે, સાહિબ શાંતિ જિનેસર,કેવળગ્યાંન દિનેસર,કાયા ચરચિત કેસર, એક જ તુંહી અલસર, યારા પરમ પરમેસર પ્રભુજી પરસન હે , એહવા સખત નવી જે હો; જનની અચિરાના જાયા, નર સુર નાગિંદા ગાયા, સારી ભાતિ સુહાયા, ભારી મુજ મન ભાયા પરગટ દરસન પાયા. પ્ર. ૧ શ્રી વિશ્વસેન સુત થે છે વદીતા, પવન વાહન પયાનીતા . સાહિબ, કેવલ૦ કાયા. એકજ૦ પ્યારા પ્રભુજી દિલ ભરિ દિલ કરિ દરસન દેતા, મહેલે માહ લેતા હો. જનની, નર સારી ભારી, પરગટ પ્રભુજી, ગુણ સંભારૂં પ્રભુજીના કેતા, તિણ વિધિ હુંતા તેતા હે. સા. કેવટ કાયાએકજ પ્યારા પ્રભુજી વિધિ કરિ આગે કિરિયા સહુ અવતાઇ, ઇણવિધિ ઢોલી લાઈ હો. જનની. નર૦ સારી. ભારીપરગટ પ્રભુજી કરે છે અબ યું કઠિણાઈ, યા કુણશી ચતુરાઈ છે. સા. કે. કાયા. એકજ પ્યારા પ્રભુજી ભગત અભગત થાંહરે એકણુ ભાવૈ, યા મનમે અતિ આ હે જન, નર૦ સારી. ભારીપરગટ પ્રભુજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org