________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[ પ૩૩
*
*
*
*
*1
1
-
~~
-
-
~
*
****
*
***
**
***
*
**
*
*
*
*
દરથ રાજા તેહનજી, ડી વિષય વિકાર; વિમલવાહન મુનિ પાસેથીજી, લેવે સંયમ ભારજી. વંદે ૨ સર્વારથ સુર ઉપનાજી, તિહાંથી રત્નપુર ઠામજી; ભાનુ નૃપતિ જેહને પિતા, માતા સુત્રતા નામજી. વદે૩ વજ લંછન કંચનવારે, ધર્મ ધુરંધર ધીર; ધરમ જિસેસર પનરમાજી, ભવિજન ભવ દવ નીર. વંદે, ૪ જ્ઞાનવિમલ ગુણ જેહનાજી, કહેતાં ન આવે પાર લળિ લાળ ને કરૂં વિનતી રે, આવાગમન નિવારજી. નં૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org