________________
૫૩૨]
૧૧૫૧ રતવન મંgવા
દેખત પ્રભુ દીદાર લેખે ભયે અવતાર,
ભવ પારાવાર માનું હરખે તર્યો. ભેટ્યો. ૨ ઉગ્યે ધન દીહ આજ સર્યા મન ચિંત્યા કાજ,
નીકે મહારાજજીકે શરણ પર્યા; શ્રી જિનલાભ આપે ભાવ શું વિનતિ ભાખે,
રાખે કેન સામ રાખે આપનો કર્યો. ભેચ્યો. ૩
શ્રી સમયસુંદરજી કૃત
રાગ આસાવરી
(૭૦૮) અલખ અગોચર તૂ પરમેશ્વર, અજર અમર તૂ અરિહંતજી; અકલ અચલ અકલંક અતુલબલ, કેવલજ્ઞાન અનંતજી. અ. ૧ નિરાકાર નિરંજન નિરૂપમ, જતિરૂપ નિરવંતજી; તેરે સ્વરૂપ તૂહી પ્રભુ જાણે, કે યોગીદ લહંતજી. અ૦ ૨. ત્રિભુવન સ્વામી અંતર્યામી, ભયભંજન ભગવંતજી; સમયસુંદર કહે તેરે ધર્મ જિન, ગુણ મેરે હૃદય વસંતજી. ૩
શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત
(૭૦૦) ધાતકીખડે જાણિયેજી, પશ્ચિમ મહાવિદેહેજી; ભરતા વિજયા સહિયેજી, દિલપુર વગેહુજી.
વંદે શ્રી જિનરાજને જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org