________________
શ્રી ધનાથ જિન સ્તવન
[ પરપ
મનરંજન જિષ્ણુ દ॰ દ્વાદશ પરખદા પાસે, ભવિક જન વંદો રે; ધરમ જિનેસર ચંદ પરમ સુખકો રે.
ધરમ ધરમ સહુ જન સુખ ભાખે, જિ॰ મરમ ન જાને કેાઇ રે; ધરમ જિનંદ શરણ જિન લીના, ધરમ પિછાને સેાઇ રે. ભ૦૨ દ્રવ્ય ભાવ દયા મન આણા, જિષ્ણુ ૪૦ પરમ રૂપ અનુબંધે રે; વ્યવહારી નિહુચે ગિન લીજો, પાળા કરમ ન બધા રે. ભવ૦ ૩ જયણા સરવ કામમેં કરણી, જિષ્ણુ દ૰ ધરમદેશના દીજે રે; જિનપૂજ્ઞ યાત્રા જગતરણી, જિ૰અંતઃકરણ શુદ્ધ કીજે રે. ભ૦૪ ખટ કાયા રહ્યા દિલ ઠાની, જિષ્ણુ દ૰નિજ આતમ સમ જાનીરે; પુદગલીક સુખ કાજે કરણી,જિ॰સરૂપ દયા કહી ગ્યાની રે. ભરૂપ કરી આડંબર જિન મુનિ વંદે, જિષ્ણુ દ॰કરી પ્રભાવના મડે રે; ખિન કરૂણા કરૂણાલ ભાગી, જનમ મરણુ દુઃખ દડે રે. ભ૦૬ વિધિ મારગ જયણા કરી પાલે,જિ૰ અધિક હીન નિદ્ધિ કીજે રે; આતમારામ આનંદઘન ધામા,જિકૈવલ ગ્યાન લહીજે રે.ભ૦૭
શ્રી ખુશાલમુનિજી કૃત
(૬૯૯)
ધરમ જિનેસર ધરમીજન શું, કામણુડુ· કિમ કીજે, સેવકના ચિત્તને ચારીને, પાછી ખમર ન લીજે; નિષટ નિરાગી થઇને એવા એસી રહ્યા એકાંતે, શ્યા અવગુણ ગુણવંત પ્રભુજી અમને કહેને ખાંતે. ૪૦ ૧ જિમ તુમે કીધુ` તિમ અમે કરશું કામણુડું તુમ સાથે, ભગતિ મળે વિધિનું વશ કરીને કરશું તુમને હાથે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org