________________
પર૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
* * *
*
*
* * * * * * *
* * *
*
*
*
રાખીશું અમે હિયડા ઉપર જાવા કયાંય ન દેશું, નિશ દિન મુખડું જોઈ જોઈ આનંદ અંગે લેશું. ધ. ૨ માહરૂં મન પાતિકડે મેલું તે હવે થાશે શુદ્ધ, ભાખી જે કરૂણરસ સાગર તેહવી કાંઇક બુદ્ધ તુમ વિણ કેહને પૂછું એહવી મારી અંતર વાત, કેઈ ન તેહ સયણ સખા જગબંધવ જગ તાત. ધ૦ ૩ ગંગાજળ પરે નિર્મળ જે નર તાહરા ગુણ ગાવે, અનુભવ ગે જિનગુણ ભેગે તે તુમ રૂપ કહાવે; ભાવે પાવે પાવન પટુતા પ્રાણ તે જગમાંહી, વ્યસનાદિક તે ન આવે તેડાં જે ઝાલ્યાં તેં બાંહી. ધ૦ ૪ દૂર રહ્યો પણ નહિ હું અળગે વળગે તાહરે પાય, ધ્યાયક ધ્યાન ગુણે અવલંબી યેય સરૂપી થાય; શ્રી અખયચંદસૂરીશ પસાથે થઈને એકી ભાવે, હિલશું મિલશું ઈણિ પરે તુમને ઋષિ ખુશાલ ગુણ ગાવે.
શ્રી ભાણુવિજયજી કૃત
(૭૦૦) ફળિયા હો પ્રભુ મનોરથ મુજ,
મળિયા હે પ્રભુ મળિયા ધર્મ જિનેશ્વરજી ઊરણ હે પ્રભુ પૃથવી ઊરણ કીધ,
પૂરણ હે પ્રભુ પૂરણ આશા સુરતરૂજી. આપે હે પ્રભુ આપે સવિ સુખ રિદ્ધિ,
થાપે હે પ્રભુ થાપે નિજ પદ લેકને જી;
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org