________________
પ૨૪]
૧૧૫૧ સ્તવન મંજીપા
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
હવે હું હઠ લેઈ બેઠે, ચરણ સાહી રે; કઈ પેરે મહેલાવશે કહોને, ઘ બતાઈ રે. વારૂ૦ ૨ કેડ ગમે જે તુજશું, કરૂં ગહિલાઈ રે; તે પણ તું પ્રભુ ધર્મ ધારી, લે નિવાહી રે. વારૂ. ૩ તું તાહરા અધિકાર સામું, જેને ચાહિ રે, ઉદય પ્રભુ ગુનાહીનને તારતાં, છે વડાઈ રે. વારૂ૦ ૪
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૬૯૭) ભવસાયર હુંતી જે હેળે, તે તારીશ હું પિતાની મેળે; આગળ પાછળ છમ જાણે છે, તે એવડો શાને તાણો છે. ૧ કરમ વિવર દેશે જિણ દિશે, સંયમ પાળીશું વિસાવીશે; તઈયે ફલશ્ય વંછિત મોરે,તે થે તુમ નાહનિહોરે. ૨ તારે મુજ સરીખે મેવાસી, તારક બિરૂદ ખરે તો થાશી; જે જાયા છે જસની રાતે, તે તો જસ જિજિણ વાત. ૩ પહિલી તે સઉ વિનતી કીજે, મોટા શું હઠ પિણ માંડી છે; ગિરૂઆ કિમી છેહ ન દાખે, જિમ તિમ સહુ કોનાં મન રાખે. ૪ ભવ ભવ દેવલ ભમીઓ, શિવ સુખ દાયક કોઈ ન મિલીયે; ધર્મનાથ જિનરાજ સખાઈ, કરતાં ચઢતી દેલત પાઈ. ૫
શ્રી આત્મારામજી કૃત
ભવિક જન વદે રે, ધરમજિનેસર ધરમસરૂપી; જિર્ણોદ મેરા, પરમ ધરમ પરકાશે, પર દુઃખ ભંજન ભવિ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org