________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[પ૨૩
* * * * * *#"* * * * * * *
*
* * *
* *
* * * * *
પણતાલિસ ધનુષ તનુ ઉન્નત, ચણપુરી અવતાર; વાસુદેવ ચીવરને જીપ, જસ તનુ વરણ ઉદાર, ધરમ. ૩ લંછન વજ ધરંત હરતો, પાતક વૈર વિકાર; જસ દશ લાખ વરસ વર જીવિત, સુકૃત તણે ભંડાર. ધરમ. ૪ કિન્નર સુર પન્નત્તી દેવી, જસ સેવે સુખકાર; ભાવ કહે તે પ્રભુ મુજ દેજે, ભવસાયરને પાર. ધરમ પ
શ્રી આણુંદવરધનજી ત
પરમેસર શું પ્રીતડીરે, કિમ કીજે કિરતાર; પ્રીત કરંતાં દેહલિ રે, મન ન રહે ખિણ એક તાર રે. મનડાની વાતે જ રે, જુજુઈ ધાતે રંગ બિરંગી રે; મનડું રંગ બિરંગી રે.
મનડા. ૧ ખિણ ઘડે ખિણ હાથીએ રે, એ ચિત ચંચલ હેત; ચૂંપ વિના ચાહે ઘણું, મન ખિણરા તું ખિણ તરે. મ૦૨ ટેક ધરીને જે કરે, લાગી રહે એકત; પ્રીતિ પટંતર તે લહે, ભાજે ભવની બ્રાંત રે. મનડા. ૩ ધર્મનાથ પ્રભુ શું રમે રે, ન મળે બીજે ઠામ; આણંદવરધન વિનવે, સે સાધે વંછિત કામ રે. મ. ૪
શ્રી ઉદયરત્નજી કૃત
વારૂ રે વાહલા વારૂ તું તે, મેં દિલ વાહી રે; મુજને મેહ લગાડ્યો પોતે, બેપરવાહી છે. વારૂ૦
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org