________________
પર૨]
૧૧૫૧ સ્તવન મંજુષા
,
,
,
,
, -
-
-
-
-
-
-
-
-
ધર્મરાય શ્રી ભાનુરાય સુત, સુત્રતા માતા હૈ બડભાગી; લંછન વજૂ રતનપુર જનમે દશ લાખ વરસ આયુસ્થિતિ પાગી.ર પંચ અધિક ચાલીશ ધનુષ તન, કાયા કંચન બરન સભાગી; કુલ ઈફ્લાગ વિભૂષન સાહિબ, મહિમાવંત મહંત અનુરાગી. ૩ સંજમ લે પંચમ પદ સાદ, રાજ રમન મમતા સબ ત્યાગી; હરખચંદ સાહિબ સુખદાયક, મેરી લગન પ્રભુજી લાગી. ૪
શ્રી ગુણવિલાસજી કૃત.
મન ધ્યાન સદા જિનકે ઘર, પ્રીતિ પ્રતીતિ ધરી ચિત અંદર, એક તુંહી તુંહી કરું. મન. ૧ જગક મૂલ ભૂલ ચેતનકી, રાગાદિક અરિ પરિહરૂં, રત્નત્રય ગુન નિરમલ કરકે, દુરગતિ દુઃખમેં ના પરૂં. મન, ૨ જિનવર દયાન નાવા ચઢી, અગમ અતર ભવજલ તણું; ગુનવિલાસ ધર્મનાથ કૃપા કર, શિવ કમલા હેલા વરૂ. ૫૦૩
શ્રી ભાવવિજયજી કૃત
ધરમજિન ધરમ તણે દાતાર, પન્નરમ જિન મન રમે મેરે, મંગલ તરૂ જલધાર. ધરમ૧ રિષભવંશ મુક્તામણિ મનેહર, દીપે તેને સાર માત સુત્રતા ભાન નરેસર, નંદન પ્રાણ આધાર. ધરમ૦ ૨
૧ ૨હેજમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org