________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[ પર૧.
*
*
* *
*
* *
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* *
*
* * *
*
*
*
*
*
*
*
*
ભગતવત્સલ એ બિરૂદ તુમારે, ભગતિતણે ગુણ અચળ અમારે તેહમાં કે વિવરે કરી કળશે, તે મુજ અવશ્યમાં ભળશે. ૨ મૂળ ગુણ તું નિરાગ કહાવે, તે કિમ રાગભુવનમાં આવે; વળી છોટે ઘટ માટે ન માગે, તે મેં આ સહજ ભાવે. ૩ અનુપમ અનુભવ રચના કીધી, ઈમ શાબાશી જગમાં લીધી, અધિકું છું અતિ આસંગે, બેસું ખમજો પ્રેમ પ્રસંગે. ૪ અમથી હોડ હુએ કિમ ભારી, આશ ધરું અને નેટ તુમારી; હું સેવક તું જગવિસરામ, વાચક વિમળ તણે કહે રામ. ૫
શ્રી અમૃતવિજયજી કૃત
(૬૯૧) એસે કેસે જસ પઇયેહો લાલન, જસ પાઈયે હો લાલન તુમ તો જ કર બેઠે સુખ જેરી.
એસેં. ૧ સબહી ઠેર મે નિપટર ભલાઈ,પ્રથમ કીની કેસે કર તેરી.૨ ઇતહિ આન તુમ રહત છિપાઈ, કવન કીની તે સેં હમ ચેરી. ૩ કહત અમૃત કવિ ધરમ પ્રભુ સ, ચરસેવા દીજે અબ તેરી. ૪
શ્રી હરખચંદજી કૃત
(૬૯૨) જબ મેં મૂરત દેખી પ્રભુ તેરી, તબહી પુન્ય દશા મેરી જાગી; જનમ જનમ કે દુરિત ગએ સબ કુમતિ કુટિલતા દુરમતિ ભાગી. ૧ ઠેકાણે. ૨ ઘણી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org