________________
પર૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
ગુણવંત સાથે ગઠડી જે હોય નિખલી રે, જે ત્રિભવન નાથ અનાથ કે મે પણિને ભલી રે, મેં જે સફળી હવે પ્રીત તો નીચ ન સેવીયે રે, નીચ, અમેદસાગર ત્રિવિધ શું ભવિ જન સેવીયે રે. ભવિ. ૫
શ્રી ચતુરવિજયજી કૃત
ધરમ ધુરંધર ધરમજી રે, ધરમ એ નાથ નિદાન અવસર પામી આપણો રે, સમય થઈ સાવધાન રે.
ધરમ ન મૂકીયે. ૧ અંગ વિલેપન તાહરે રે, મારે મન શું રે ભાવ; ગ્રહિ અંગે ગુણ મુદા રે, હવે ન ખેલું હું દાવ રે. ધરમ- ૨ મેહ મદે મુજ ભેળવ્ય રે, કુમતિ કદાગ્રહી નાર; સમતા શું મન મેળવી રે, કીધે ઈણે ઉપગાર રે. ધરમ. ૩ કર હવે કરૂણ નાથજી રે, શરણાગત આધાર; કરમ મેલ નિવારવા રે, એ માટે આધાર રે. ધરમ. ૪ સેવા કીધી મેં તાહરી રે, ફળી હવે મારી રે આશ; પ્રેમ પદારથ ભેગવે રે, ચતુર ને લીલ વિલાસ રે. ધરમ પ
શ્રી રામવિજયજી કૃત
(૬૯૦) ધરમ જિણંદ તમે લાયક સ્વામી, મુજ સેવકમાં પણ નહિ ખામી; સાહિબા રંગીલા હમારા, મેહના રંગીલા. જુગતિ જોડી મળી છે સારી, જે હિંયડે આપ વિચારી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org