________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
પ૨૯
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
- -
-
-
-
-
-
.
.
.
.
જે તુજ આણું બાહિરા, તે નરગ નિગેદ ભમતા રે; કોઇ લેભ મેહ કામના, દુઃખ અનેક સહેતા રે. ધર્મ, ૪ જે તુજ વાણું રાતડા, ધન ધન તે નર નાર રે; મેરૂવિજય ગુરૂરાયને, વિનીત વંછિત જયકાર રે. ધર્મ, ૫
શ્રી પ્રમોદસાગરજી કૃત
(૬૮૮) પ્રણમું ધર્મ જિસેસર ધર્મ ધુરંધરૂ રે, ધર્મ, ધરીયે ધર્મ સનેહ અનેહી જ વરૂં રે, અને રતનપુરીનો નાયક લાયક સેહત રે, લાય કંચનકાંતિ સુકાંતિ સદા મન મેહતો . મન. ૧ તેજે ભાનુ સમાન ભાનુ વસુધાપતિ રે, ભાનુ, સુત્રતા માતા વિખ્યાત સદા વ્રત ધારતી રે; સદા, વજવંછન શુભ લંછન અંગ બિરાજતાં રે, અંગ,
તાલીશ ગણધાર ગુણાકર છાજતાં રે. ગુણા૨ દશ લાખ વરસનું જીવિત સુરધણું રે, જીવિત્ર પણચાલીશ ધનુ માને કાયા જિન તણી રે; કાયા, કિનર નામે યક્ષ પૂરે મનોકામના રે, પૂરે, કંદપાસુરી પૂજે પદકજ સ્વામીના રે. પદ૦ ૩ સેહે સબલા ચેસઠ સહસ તપોધનારે, સહ૦ સહસ બાસઠ ચ્યારસું સાધવી ભવિ જના રે; સાધવ તુજ સરીખો નહિ સ્વામી અવર કિમ આદરૂં રે, અવ૦ મધુરી સાકર ચાખી કંકર શું કરું રે. કક. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org