SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ ]. ૧૧૫૧ સ્તવન મંજુષા શ્રી લક્ષ્મીવિમલજી કૃત (૬૮૬) ધર્મ જિનેસર દેવ દરસણ તાહરૂં , ભાગ્ય અનંતે પામીઓ; જાગે ધર્મ અંકુર,અમીય મેહ વૂઠા હે પૂન્ય ઘણે જામીઓ.૧ ભાગી ભવ ભય ભીત, દુશમન નાઠા હો ચાર દિશદિશે; આદિત્ય લગે લેક, વિકસિત થાવે હો ચાર દૂર ખસે. ૨ ઢાંક્યા કર્મ મહાકૂપ, પહિત કીધાં હો બારાં દુરગતિ તણાં; તું તૃષ્ણ દૂર, કપટઘટ કુટ્યો હે દીધાં સુખ વધામણાં. કીધે સમય પયપાન, વિષય પિપાસા હે નાઠી અનાદિની; ભુંજુ ભજન, ભૂખલડી ભાગી હો કામ પ્રમાદની. અધ્યાતમ મણીપીઠ, મંદિરમાં બેસી હો ખેલું વ્રત નારશું; કીત્તિ લહી જગ સાર, કહે લછી હો આતમ તારશું. પ શ્રી વિનીતવિજયજી કૃત. (૬૮૭) ધર્મમૂરતિ ધર્મનાથજી, વાત સુણે એક મારી રે; તું કટપદ્રુમ અવતર્યો, અનોપમ કરણ તેરી રે. ધર્મ૧ દ્વિવિધ ધરમ તે ભાખીએ, તે દેય શિવપુર પંથે રે; તિહાં રાગ દ્વેષ દેય રાક્ષસા,વળી ચેર જે મનમથ રે. ધર્મ, ૨ તુજ પસાય નર પામીઆ, ભવ અટવીને પારે રે, નર સુર સંપદ ભોગવી, થયા શિવનગરી શણગારે રે. ધર્મ૩ ૧ બંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy